હિમાચલમાં ભારે હિમવર્ષાના લીધે 24 મજૂરો ફસાયા
ગુરુવારે હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. કિન્નૌર જિલ્લામાં હિમવર્ષા વચ્ચે BSNL ટાવરની સ્થાપના અને લાલ ઢાક પાસે આર્મી પોસ્ટના નિર્માણમાં રોકાયેલા 24 થી વધુ મજૂરો ખડકોને કારણે ફસાઈ ગયા હતા. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે નાગદુમ અને ધરનીથલમાં BSNL ટાવર સ્થાપિત કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે, જ્યારે નાગડુમમાં આર્મી ચોકી પણ…

