UAE સામે વૈભવની તોફાની બેટિંગ! 53 બોલમાં 204 રન ફટકારી રચ્યો ઈતિહાસ
Vaibhav Sooryavanshi 28 Ball Century ભારતીય ક્રિકેટના યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં ધમાકો કર્યો છે. 15 વર્ષીય વૈભવે UAE સામે એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ની મેચમાં માત્ર 28 બોલમાં સદી ફટકારીને લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો વિશ્વવિક્રમ પોતાના નામે કર્યો છે. દોહામાં રમાયેલી આ મેચમાં તેણે 53 બોલમાં 204 રનની તોફાની…

