5 people killed in Meerut: મેરઠમાં 3 બાળકીઓ સહિત 5 લોકોની કરાઇ હત્યા
5 people killed in Meerut: ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક જ પરિવારના 5 લોકોની હત્યાનો મામલો સામે આવ્યો છે. માર્યા ગયેલાઓમાં ત્રણ છોકરીઓનો સમાવેશ થાય છે. ઘરના પલંગની અંદરથી પરિવારના 5 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘરનો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો. પતિ-પત્નીના મૃતદેહ જમીન પર પડેલા મળી આવ્યા હતા. બેડ બોક્સમાં બે છોકરીઓના મૃતદેહ…