ભોપાલના જંગલમાં પાર્ક કરેલી કારમાંથી 52 કિલો સોનું અને 15 કરોડ રુપિયાનો જથ્થો ઝડપાયો!
52 kg gold seized from car – મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ઈન્કમ ટેક્સ વિભાગના દરોડામાં 52 કિલો સોનું અને 15 કરોડ રૂપિયાનો જથ્થો ઝડપાયો છે. ભોપાલ નજીક મેંદોરીના જંગલોમાં પાર્ક કરેલી કારમાંથી સોનું અને રોકડ જપ્ત કરવામાં આવી છે. આવકવેરા વિભાગ સાથે મળીને 100 પોલીસકર્મીઓની ટીમે દરોડા પાડીને મોટી માત્રામાં કાળું નાણું જપ્ત કર્યું હતું. જે…