
Gujarat Elevated Corridor: ગુજરાતમાં 6-લેન એલિવેટેડ કોરિડોર, 50% કામ પૂર્ણ
Gujarat Elevated Corridor: ગુજરાત સરકાર રાજ્યમાં માર્ગ પરિવહન અને ઔદ્યોગિક કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે વિવિધ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ સંદર્ભમાં, દહેજ પીસીપીઆઈઆર (PCPIR) કનેક્ટિવિટીને વધુ સરળ બનાવવા માટે 6-લેનનો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. સરકારના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટનું 50% કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું નિર્માણ 31 માર્ચ, 2026…