Defense Budget: સંરક્ષણ બજેટમાં 1 લાખ કરોડનો જંગી વધારો, રાફેલ, સબમરીન અને મિસાઈલથી સજ્જ થશે ભારતની સેના
Defense Budget: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૬-૨૭માં દેશની સુરક્ષા માટે તિજોરીના દ્વાર ખોલી દીધા છે. ‘ઓપરેશન સિંદૂર’ અને બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે સંરક્ષણ મંત્રાલયને કુલ ₹7.8 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ ફાળવણી ગયા વર્ષના ₹6.81 લાખ કરોડ કરતા લગભગ રૂ. ૧ લાખ કરોડ જેટલી વધારે છે. Defense Budget: સૈન્યના આધુનિકીકરણ માટે મોટું ભંડોળ…

