8th pay commission: 8મા પગાર પંચની રચનાને મંજૂરી, મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ
8th pay commission – વડા પ્રધાને ગુરુવારે કેન્દ્રીય કર્મચારીઓ માટે વિશેષ ભેટની જાહેરાત કરી હતી. સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપી. 8મા પગાર પંચને મંજૂરી આપવાની સરકારની જાહેરાત બજેટ 2025ના થોડા દિવસો પહેલા જ આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જો કે કહ્યું છે કે…