8મા પગાર પંચ અંગે સરકારે આપ્યું મોટું અપડેટ, જાણો ક્યારે બનશે અને ક્યારે લાગુ થશે

8th Pay Commission Update- 8મા પગાર પંચની રચના ક્યારે થશે? કેન્દ્રીય મંત્રીમંડળે આ પગલાને મંજૂરી આપ્યાના થોડા દિવસો પછી જ કેન્દ્ર સરકારના કર્મચારીઓના મનમાં આ પ્રશ્ન ઉદભવવા લાગ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં, પીએમ મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. 8મા પગાર પંચ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને ભથ્થામાં સુધારો…

Read More