
Operation Sindoor: મુફતી રિઝવાન તારાપુરીએ ભારતીય સેનાના કર્યા વખાણ, પહેલગામનો બદલો થયો પૂર્ણ
Operation Sindoor: ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલના ગુજરાત પ્રમુખ રિઝવાન તારાપુરીએ ભારતીય સેનાના “ઓપરેશન સિંદૂર”ની પ્રશંસા કરી અને કહ્યું કે આ કાર્યવાહીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. 7 મે, 2025ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાં નષ્ટ કરી 100થી વધુ આતંકવાદીઓને ખતમ કર્યા, જે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો હતો. Operation Sindoor: મુફતી રિઝવાન…