
building fell in Burari : દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી,કાટમાળમાં 20થી વધુ લોકો દબાયાની આશંકા!
building fell in Burari : દિલ્હીના બુરારીમાં નિર્માણાધીન ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. કાટમાળ નીચે 20 લોકો દટાયા હોવાની આશંકા છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ, ફાયર અને એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે કાટમાળમાંથી 8 લોકોને બચાવ્યા છે.દિલ્હી ફાયર ચીફે જણાવ્યું કે સોમવારે સાંજે લગભગ 7 વાગ્યે બુરારીમાં ઓસ્કર સ્કૂલ પાસે ચાર…