
એપલના નવા સ્ટાર ડિઝાઇનર Abidur Chowdhury વિશે જાણો
Abidur Chowdhury એપલે 9 સપ્ટેમ્બર, 2025ના રોજ પોતાના વાર્ષિક ‘એવ-ડ્રોપિંગ’ ઇવેન્ટમાં iPhone 17 સિરીઝનું ભવ્ય લોન્ચ કર્યું, જેમાં ખાસ આકર્ષણ રહ્યું iPhone Air. આ અત્યાર સુધીનું સૌથી પાતળું સ્માર્ટફોન છે, જે ટાઇટેનિયમ ડિઝાઇન અને આગળ-પાછળ સિરેમિક શીલ્ડ સાથે આવે છે. આ ફોનની પાતળી બનાવટ અને પ્રીમિયમ ફીચર્સ તેને બજારમાં અલગ તારવે છે.આ iPhone Airને એપલના…