ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-માંસની મહેફિલનો વીડિયો વાયરલ,પૂજારી સહિત 11 સસ્પેન્ડ!
Girnar Ambaji Temple Controversy : ગિરનાર પર્વત પર આવેલા લાખો ભક્તોના આસ્થાના પ્રતીક સમાન પવિત્ર અંબાજી મંદિરમાં એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. મંદિરના ભંડારા (રસોડા) માં કેટલાક શખ્સો દ્વારા દારૂ અને માંસાહારી ભોજનની મહેફિલ માણવામાં આવતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં…

