JNU વિદ્યાર્થી સંઘ ચૂંટણીમાં લેફ્ટ યુનિટીનો દબદબો, તમામ ચાર સીટો પર વિજય
Left Unity Victory: જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માં આજે થયેલી વિદ્યાર્થી સંઘ ચૂંટણી (JNU Students’ Union Election) ના પરિણામોમાં લેફ્ટ યુનિટી (Left Unity) એ શાનદાર પ્રદર્શન કર્યું છે. લેફ્ટ દળોએ યુનિવર્સિટીની સૌથી પ્રતિષ્ઠિત ચૂંટણીમાં અધ્યક્ષ સહિતની તમામ ચાર (Four) કેન્દ્રીય બેઠકો પર પોતાનો કબજો જમાવી દીધો છે. આ સાથે જ, પ્રતિદ્વંદ્વી અખિલ ભારતીય વિદ્યાર્થી…

