
reciprocal tariffs: ભારતના આ 5 ક્ષેત્રો પર ટેરિફની ગંભીર અસર, મોટું નુકસાન શક્ય
reciprocal tariffs: ડોનાલ્ડ ટ્રમ્પનો આગામી ટેરિફ રાઉન્ડ આજથી શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે ટ્રમ્પના પારસ્પરિક ટેરિફ ભારતના ઘણા ક્ષેત્રોને અસર કરી શકે છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી દૂર કરવા માટે ભારતે પણ પોતાના સ્તરે અનેક પગલાં લીધાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી એટલે કે 2 એપ્રિલથી ભારત સહિત ઘણા દેશો પર…