
Kia 7-seater : કિયાની નવી 7 સીટર કાર આગામી મહિને આવશે, મારુતિ અર્ટિગા માટે મોટી સ્પર્ધા!
Kia 7-seater “: ભારતમાં મારુતિ સુઝુકી એર્ટિગાની ભારે માંગ છે. તમને ઓછી કિંમતે સારી MPV મળે છે. હવે આ સેગમેન્ટમાં કિયા કેરેન્સ પણ છે પરંતુ તે ક્યારેય ગ્રાહકોની પહેલી પસંદગી રહી નથી. ડિઝાઇન અને પ્રદર્શનની દ્રષ્ટિએ કેરેન્સ ક્યારેય પ્રભાવિત થયા નથી. હવે આવી સ્થિતિમાં, કંપની ફરી એકવાર તેનું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી…