Ahmedabad CNG Price Hike: અદાણીએ આપ્યો વાહનચાલકોને મોટો ઝટકો, અમદાવાદમાં CNG ના ભાવમાં પ્રતિ કિલો રૂ. 4 નો વધારો
Ahmedabad CNG Price Hike: અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને વધુ એક આર્થિક ઝાટકો વાગ્યો છે. મોંઘવારીના આ યુગમાં સસ્તું અને પર્યાવરણને અનુકૂળ ઈંધણ ગણાતા સીએનજી (CNG) ના ભાવમાં અચાનક મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. અદાણી ગેસ (Adani Total Gas) દ્વારા અમદાવાદમાં સીએનજી ઈંધણના ભાવમાં પ્રતિ કિલો દીઠ ₹4 નો…

