Ahmedabad Elevated Corridor

અમદાવાદના SG હાઇવે પર ટ્રાફિકની સમસ્યા ઘટશે? અમિત શાહ આજે ₹464 કરોડના એલિવેટેડ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે

Ahmedabad Elevated Corridor નું આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ઇસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી સુધી બનાવવામાં આવેલા છ લેનના આ એલિવેટેડ કોરિડોરને સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવશે. ₹464 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટથી SG હાઇવે પર ટ્રાફિકનું દબાણ ઘટવાની અને દરરોજ…

Read More
Ahmedabad Rain

અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મધરાત સુધી અતિભારે વરસાદની ચેતવણી

Ahmedabad Rain અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ફરી એકવાર આક્રમક બેટિંગ શરૂ કરી છે. સાંજના સમયે વીજળીના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. AMC (Ahmedabad Municipal Corporation) ના સીડેક (C-DAC) સોફ્ટવેર દ્વારા મોડી રાત્રિ સુધી ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. Ahmedabad Rain : ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત…

Read More
Ahmedabad Traffic Plan:

અમદાવાદમાં ST અને લક્ઝરી બસોના પ્રવેશ પર લાગી શકે છે પ્રતિબંધ!

Ahmedabad Traffic Plan: અમદાવાદ શહેરના ટ્રાફિકની જટિલ સમસ્યાને ઉકેલવા માટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન [AMC] દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવી શકે છે. શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલાએ [Darshana Vaghela] સંકેત આપ્યા છે કે, આગામી સમયમાં શહેરના આંતરિક વિસ્તારોમાં એસટી [ST] અને ખાનગી લક્ઝરી બસો [Private Luxury Buses] ના પ્રવેશ પર સંપૂર્ણ…

Read More