નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી, 1 લાખથી વધુ કાર્યકરો જોડાશે
આજે, 7 ડિસેમ્બર, 2024, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના “કાર્યકર સુવર્ણ મહોત્સવ” અંતર્ગત ઇતિહાસ રચાશે. આ મહોત્સવ માટે દેશવિદેશમાંથી 1 લાખથી વધુ કાર્યકરોનો પ્રવેશ થયો છે. સાંજે 5:00થી રાત્રે 8:30 સુધી આ ભવ્ય કાર્યક્રમ યોજાશે. કાર્યકરોનું ઉમટ્યું ઘોડાપૂર કાર્યકર સુવર્ણ મહોત્સવ ગુજરાતના વડોદરા, સુરત, અમદાવાદ-ગાંધીનગર અને રાજકોટ સહિત દેશના વિવિધ રાજ્યો તથા વિદેશથી…