
ડોનાલ્ડ ટ્રમ્પે શેર કર્યો AI જનરેટેડ ‘ટ્રમ્પ ગાઝા’નો વીડિયો, ભારે હોબાળો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર AI-જનરેટેડ વિડિયો શેર કર્યો છે, જેમાં યુદ્ધગ્રસ્ત ગાઝાને એક શહેરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે જ્યાં યુએસ નેતા ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વેકેશન કરતા જોવા મળે છે. આ માટે તેની આકરી ટીકા થઈ રહી છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ અને ઈન્સ્ટાગ્રામ સહિત તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર વીડિયો…