Huawei FreeBuds 6

Huawei FreeBuds 6 લોન્ચ: AI સાથે 21 ભાષાઓમાં અનુવાદ, કિંમત જાણો

Huawei FreeBuds 6 : Huawei એ તેના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન Huawei Pura X સાથે નવા FreeBuds 6 ને ચીની બજારમાં સત્તાવાર રીતે લોન્ચ કર્યું છે. આ નવા ટ્રુલી વાયરલેસ સ્ટીરિયો (TWS) ઇયરબડ્સ આકર્ષક વોટર-ડ્રોપ આકાર, AI-સંચાલિત ઓડિયો એન્હાન્સમેન્ટ્સ અને સેમી-ઓપન ઇયર ડિઝાઇન સાથે આવે છે. ડ્યુઅલ ડ્રાઇવર્સ અને ઇન્ટેલિજન્ટ નોઇઝ કેન્સલેશન સાથે, ફ્રીબડ્સ 6 એક…

Read More