નીતીશ અને નાયડુએ વકફ બિલનો વિરોધ કરવાનું આપ્યું વચન : મૌલાના અરશદ મદની
તાજેતરમાં જ લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેના પર વિપક્ષી દળો દ્વારા ભારે હોબાળો થયો હતો. આ પછી વક્ફ બિલને સંસદની જેપીસી કમિટીને મોકલવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે આ બિલ પર વિસ્તૃત ચર્ચા કર્યા બાદ તેને ફરીથી સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. દરમિયાન, ગુરુવારે જમિયત ઉલેમા-એ-હિંદ અને ઓલ ઈન્ડિયા…