અજીત અગરકરની જગ્યાએ પ્રજ્ઞાન ઓઝા બન્યા ચીફ સિલેક્ટર, રમેશ પોવારની પણ એન્ટ્રી
BCCI New Chief Selector ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિમાં મોટો ફેરફાર કર્યો છે. પૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને પસંદગી સમિતિના નવા અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે પૂર્વ ભારતીય ખેલાડી રમેશ પોવારને પણ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે અજીત અગરકરનો ચીફ સિલેક્ટર તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો છે….

