અજમેર દરગાહ મહાદેવનું મંદિર નથી.., હિંદુ પક્ષને કોર્ટમાંથી ઝટકો,સુનાવણીનો કર્યો ઇનકાર
અજમેર દરગાહ અજમેરની કોર્ટે હિન્દુ સંગઠનને જોરદાર ફટકો આપ્યો છે. અહીંની એક સ્થાનિક અદાલતે બુધવારે પ્રખ્યાત સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીના દરગાહને “ભગવાન શ્રી સંકટમોચન મહાદેવ મંદિર” તરીકે જાહેર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી તેના અધિકારક્ષેત્રની બહાર છે. અજમેર દરગાહ વાસ્તવમાં હિન્દુ સેના…