આલિયા ભટ્ટને જે બિમારી છે તે ADHD શું છે? તેની અસર કેવી હોય છે?
આલિયા ભટ્ટે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે બાળપણથી એક બિમારીથી પીડાઈ રહી છે. આ બિમારી છે ADHD (એટેન્શન-ડેફિસિટ/હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર).આ એક એવી બિમારી છે જેને કારણે લોકોને ફોકસ કરવામાં સમસ્યા થાય છે. ઘણી વાર વર્તમાન સમયમાં રહેવામાં પણ પ્રોબલમ થતી હોય છે. જાણીએ કે આ ADHD શું છે અને તેના લક્ષણો શું છે. …