
પુષ્પા 2ને બ્લોકબસ્ટર બનાવનાર સુકુમાર વિશે જાણો
સુકુમાર- 5 ડિસેમ્બરે પાંચ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘પુષ્પા 2’ એ ચાર દિવસમાં 800.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું અને ઈતિહાસ રચ્યો. અને અડધાથી વધુ શ્રેય અલ્લુ અર્જુન, રશ્મિકા અને ફહદ ફાસિલને નહીં, પણ દિગ્દર્શક સુકુમારને જાય છે. જે આ ફિલ્મ પર છેલ્લા 6 વર્ષથી કામ કરી રહ્યો હતો, તેણે 2021માં બોક્સ ઓફિસને હચમચાવી નાખ્યું હતું….