Amalaki Ekadashi

Amalaki Ekadashi: અમલકી એકાદશી ક્યારે છે? પ્રાર્થના દરમ્યાન રાખો ખાસ ધ્યાન, પૂર્વજોના આશીર્વાદ મેળવવાનો સોનેરી મોકો!

Amalaki Ekadashi: સનાતન ધર્મમાં એકાદશી તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષમાં ૨૪ વખત એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. દરેક એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત હોય છે. એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ કરવામાં આવે છે. દર વર્ષે, ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને અમલકી એકાદશી…

Read More