જીલાન ગોલ્ડ ઘરેણા ખરીદવાનું વિશ્વસનીય સ્થળ, હવે સરળ હપ્તે પણ મળશે આભૂષણો
જુહાપુરા- સરખેજ વિસ્તારના અંબર ટાવર સામે TP 85 રોડ પર આવેલા જીલાન ગોલ્ડ સમગ્ર વિસ્તારમાં ખુબ જ ટૂંકા સમયમાં લોકપ્રિય થઇ ગયું છે,જીલાન ગોલ્ડ સોના-ચાંદીના ઘરેણા ખરીદવા અને બનાવવાનો આ એક વિશ્વસનીય સ્થળ છે. તેમની સોના-ચાંદીના દાગીનાની ડિઝાઇન સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. સુરત, વડોદરા, ભાવનગર,કચ્છ, નડિયાદ સહિતના અનેક શહેરોના લોકો જીલાન ગોલ્ડમાં પ્રસંગ અનુસાર દાગીનાની…