Blinkit પર માત્ર 10 મિનિટમાં ઉપલબ્ધ થશે એમ્બ્યુલન્સ, કંપનીએ શરૂ કરી નવી સેવા
Blinkit: ક્વિક ડિલિવરી પ્લેટફોર્મ બ્લિંકિટએ એક નવી સુવિધા શરૂ કરી છે, જે અંતર્ગત લોકોને ઈમરજન્સીની સ્થિતિમાં 10 મિનિટમાં એમ્બ્યુલન્સની સુવિધા મળશે. પ્લેટફોર્મના સીઈઓ અલબિંદર ધીંડસાએ ગુડગાંવમાં રહેતા લોકો માટે આ નવી સુવિધા રજૂ કરી છે. હવે યુઝર્સ ઈમરજન્સીની સ્થિતિમાં માત્ર 10 મિનિટમાં તેમના ઘરઆંગણે એમ્બ્યુલન્સ સેવા મેળવી શકશે. કંપનીના સીઈઓએ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી…