
મેકડોનાલ્ડ્સ પર AMCની કડક કાર્યવાહી: વેજ-નોનવેજ એક જ જગ્યાએ બનાવવાના કારણે સીલ માર્યુ
મેકડોનાલ્ડ્સ પર AMCની કાર્યવાહી: ગુજરાતીઓની ખાણીપીણીની શોખીનતા કોઈનાથી છુપી નથી. ધંધામાં નિપુણ ગુજરાતીઓ નવા-નવા વ્યંજનોનો સ્વાદ માણવામાં પણ એટલા જ આગળ છે. અમદાવાદ જેવા શહેરોમાં લોકો બહારના ખોરાક, ખાસ કરીને પિઝા, બર્ગર અને સેન્ડવીચ જેવા ફાસ્ટ ફૂડના દિવાના છે. પરંતુ, આ શોખની વચ્ચે પ્રહલાદનગરમાં બનેલી એક ઘટનાએ લોકોની આસ્થા અને સ્વાસ્થ્ય પર સવાલ ઉભા કર્યા…