
‘કિંગ’ના શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાનને ઈજા થઈ ન હતી,આ કારણસર ગયા છે અમેરિકા
Shah Rukh Khan Injury: શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ ‘કિંગ’ ના શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત છે, આ સમય દરમિયાન સમાચાર આવ્યા હતા કે અભિનેતા શૂટિંગ દરમિયાન ઘાયલ થયો છે. ત્યારબાદ તે તેની ટીમ સાથે અમેરિકા જવા રવાના થયો હતો. જોકે, ટીમ દ્વારા આ મામલે કોઈ પુષ્ટિ આપવામાં આવી નથી. પરંતુ, હવે અભિનેતાની ઈજા અંગે એક…