
અમેરિકા આર્મી બેઝ પર ગોળીબાર, પાંચ સૈનિકોને ગોળી વાગી
અમેરિકાના જ્યોર્જિયામાં એક આર્મી બેઝ પર ગોળીબાર થયો છે. આ ગોળીબારની ઘટનામાં પાંચ સૈનિકોને ગોળી વાગી છે. ફોર્ટ સ્ટુઅર્ટે જણાવ્યું હતું કે 2જી આર્મર્ડ બ્રિગેડ કોમ્બેટ ટીમ વિસ્તારમાં ગોળીબારના સમાચાર યુએસ સમય મુજબ સવારે 10:56 વાગ્યે મળ્યા હતા અને 11:35 વાગ્યે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બેઝ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં…