અમેરિકામાં 20 હજાર ભારતીયો પર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ મામલે લટકતી તલવાર, અબકી બાર ટ્રમ્પ સરકાર!
trump government – રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવતાની સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ્સ જેમના ‘પેપર્સ’ એટલે કે વિઝા દસ્તાવેજો પૂરા નથી, તેઓ ભયમાં છે. આ લોકોએ કાયદાકીય વિકલ્પોનો આશરો લેવાનું શરૂ કર્યું છે. ભારતમાં પણ આ અંગે ચિંતા છે. trump government – અમેરિકન એડમિનિસ્ટ્રેશન…