
અમિતાભ બચ્ચને આ શહેરમાં પોતાની ચોથી મિલકત ખરીદી,જાણો કેટલામાં ખરીદી!
Amitabh Ayodhya Property- બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભારે રોકાણ કરી રહ્યા છે અને રિયલ એસ્ટેટ પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. ગયા વર્ષે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પછી, તેમણે કરોડોનું રોકાણ કર્યું હોવાના અહેવાલો આવ્યા છે. હવે, એક અહેવાલ મુજબ, બિગ બી તરીકે જાણીતા અમિતાભ બચ્ચને અયોધ્યામાં બીજી જમીન ખરીદી છે અને તેની કિંમત…