Amreli letter scandal : અમરેલી લેટરકાંડમાં હલચલ: પાયલ ગોટી મેડિકલ ચેકઅપથી ઇન્કાર, ધાનાણીના ‘નારી સ્વાભિમાન આંદોલન’ની જાહેરાત
Amreli letter scandal : અમરેલી લેટરકાંડ હવે રાજકારણમાં ગરમાવો લાવી રહ્યું છે. આરોપી પાયલ ગોટીએ પોલીસ દ્વારા માર માર્યાના આક્ષેપ કર્યા બાદ મામલો વધુ ગંભીર બન્યો છે. કૌશિક વેકરિયા અને અન્ય નેતાઓને બદનામ કરવાના કેસમાં પાયલના મેડિકલ ચેકઅપનો વિરોધ થયો છે. આ મામલે SITની રચના થઇ છે, પરંતુ SP કક્ષાના અધિકારીઓ પર આરોપ મૂકાતા હવે…