AMTSની ફરિયાદ હવે વોટ્સએપથી કરી શકશો,આ બે નંબર કરાયા જાહેર

AMTSની ફરિયાદ-   અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS), જેને લોકો ‘લાલ બસ’ તરીકે ઓળખે છે, તેનો રોજ લાખો લોકો ઉપયોગ કરે છે. મુસાફરોની ફરિયાદોના નિરાકરણ માટે AMTSએ બે વોટ્સએપ નંબર 8511171941 અને 8511165179 જાહેર કર્યા છે. આ નંબર પર મુસાફરો ફોટા અને વીડિયો મોકલીને ફરિયાદ નોંધાવી શકશે. ઓવરસ્પીડ ડ્રાઇવિંગ, બસ સ્ટેન્ડ પર ન ઉભી રાખવી, ડ્રાઇવરનું…

Read More