અમવા

ધંધુકાના રોજકા ગામમાં અમવા સંસ્થાની નવી બ્રાન્ચનું વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવ્યું

ધંધુકા તાલુકા નાં રોજકા ગામે અમવા સંસ્થાની બ્રાન્ચ નું ઉદ્ઘાટન એસ.એલ.યુ.કોલેજ નાં I.I.T વિભાગનાં પ્રિન્સિપાલ પાયલ શાહ અને અમવાનાં પ્રમુખ ડોક્ટર પ્રોફેસર મહેરૂન્નિસા દેસાઈએ કર્યુ હતું. નવી બ્રાન્ચમાં શરૂ થયેલ સિલાઇ વર્ગ માટે 15 આખા આંટાના મોટરવાળા મશીન આપવામાં આવ્યા હતા. અમવાની નવી સંસ્થા રોજકા ગામમાં વિધિવત પ્રારંભ થઇ જતા હવે  પડાણાં,રૂપગઢ અને રોજકા એમ…

Read More