ઉમરેઠના ભાજપ ધારાસભ્ય ગોવિંદ પરમારનું 83 વર્ષની વયે નિધન

Govind Parmar passesaway આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠકના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું 83 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ ગંભીર બીમારીથી પીડાતા હતા અને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લેતા ઉમરેઠ પંથક સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.  Govind Parmar…

Read More
CBI Agri loan Anand

આણંદમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મેગા એગ્રીકલ્ચર ક્રેડિટ આઉટરીચ કેમ્પનું સમાપન

CBI Agri loan Anand : આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત વિઠ્ઠલ ઉદ્યોગનગરના એલીકોન હોલ ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત ‘મેગા એગ્રીકલ્ચર ક્રેડિટ આઉટરીચ’ કેમ્પેઈનનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાની 56 અને અમદાવાદ ઝોનની 59 મળીને કુલ 115 શાખાઓ દ્વારા ખેડૂતોને ₹110 કરોડથી વધુનું ધિરાણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે…

Read More