Lakme Fashion Week 2025

Lakme Fashion Week 2025: ગ્લેમર અને સ્ટાઇલનો કમાલ! અનન્યા પાંડેનો શોસ્ટોપર લુક વાયરલ  

Lakme Fashion Week 2025:  ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (FDCI) ના સહયોગથી આયોજિત, મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે લેક્મે ફેશન વીક 2025 ની શરૂઆત થઈ. આ ફેશન શોને ભારતીય ફેશન જગતમાં એક મોટી ઘટના માનવામાં આવે છે. તેની શરૂઆત પ્રખ્યાત ડિઝાઇનર અનામિકા ખન્નાના પ્રેટ લેબલ AK|OK ના અદ્ભુત સંગ્રહથી થઈ. તેમના કલેક્શન ‘સિલ્વર કોલર’…

Read More