
આંધ્રપ્રદેશના ડેપ્યુટી CM પવન કલ્યાણને જાનથી મારી નાખવાની ધમકી મળી
આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જનસેના પાર્ટીએ આ જાણકારી આપી છે. જનસેના પાર્ટીએ કહ્યું, ‘ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ ની ઓફિસમાં ધમકીભર્યા ફોન આવ્યા હતા. કોઇ અજાણ્યા શખ્સોએ ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અનામી ફોન કરનારે નાયબ મુખ્યમંત્રીને નિશાન બનાવતા વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને મેસેજ પણ મોકલ્યા…