Anil Ambani House Seized :અનિલ અંબાણીને મોટો ફટકો: EDએ મની લોન્ડ્રિંગ કેસમાં મુંબઈનો આલીશાન બંગલો ‘અબોડ’ સીલ કર્યો

Anil Ambani House Seized: દેશના જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણી (Anil Ambani) ની મુશ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ Money Laundering કેસમાં મોટી કાર્યવાહી કરતા અનિલ અંબાણીના મુંબઈ સ્થિત અત્યંત લક્ઝુરિયસ બંગલા ‘Abode’ ને જપ્ત (Seize) કરી લીધો છે. આ કાર્યવાહીથી દેશના કોર્પોરેટ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. Anil Ambani House…

Read More