
Anthropic AI Microscope: ‘AI માઈક્રોસ્કોપ’ શું છે, AI ના મનમાં ડોકિયું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે
Anthropic AI Microscope: શું AI વિચારી પણ શકે છે? આ પ્રશ્ન લાંબા સમયથી વૈજ્ઞાનિકોને ચિંતામાં મુકી રહ્યો છે. જ્યારે આપણે AI ચેટબોટ સાથે વાત કરીએ છીએ, ત્યારે તે કેવી પ્રતિક્રિયા આપે છે? શું તે ખરેખર વિચારે છે, કે પછી ફક્ત શબ્દો ભેગા કરીને જવાબ આપે છે? એન્થ્રોપિક નામની એક AI કંપનીએ આ રહસ્ય ઉકેલવામાં મોટી…