RJD Expels 27 Leaders

બિહાર ચૂંટણી પહેલા RJDના 27 બળવાખોર નેતાઓ સામે મોટી કાર્યવાહી,6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ

RJD Expels 27 Leaders: બિહાર વિધાનસભાની ચૂંટણી (Bihar Assembly Elections) પહેલાં રાજકીય પક્ષોમાં શિસ્તભંગના મામલે મોટી કાર્યવાહીનો દોર શરૂ થયો છે. નીતિશ કુમારની પાર્ટી બાદ હવે રાષ્ટ્રીય જનતા દળ (Rashtriya Janata Dal – RJD) એ પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પોતાના જ 27 નેતાઓ (27 Leaders) સામે કડક પગલાં લીધા છે. RJD Expels…

Read More