
iPhone 17 Pro માટે તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે? જાણો
iPhone 17 Pro series: સપ્ટેમ્બરમાં iPhone 17 સિરીઝના લોન્ચ પહેલા, iPhone 17 Pro અને iPhone 17 Air ની કિંમતો સંબંધિત માહિતી સામે આવી છે. આ આગામી સિરીઝમાં, iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Air અને iPhone 17 Pro Max લોન્ચ થઈ શકે છે, આ વર્ષે કંપની પ્લસ મોડેલને Air મોડેલથી બદલી શકે છે. ફક્ત…