Apple Watchએ દરિયામાં ફસાયેલા વ્યક્તિનો બચાવ્યો જીવ,જાણો
Apple Watch: એપલની પ્રોડક્ટ્સ અને તેના ફીચર્સની દુનિયાભરમાં ચર્ચા થાય છે. એવા ઘણા અહેવાલો આવ્યા છે જ્યાં એપલના આઇફોન અને એપલ વોચે ઘણા લોકોના જીવ બચાવ્યા છે. હવે આવો જ એક લેટેસ્ટ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં Apple Watch એ એક ઓસ્ટ્રેલિયન વ્યક્તિનો જીવ બચાવ્યો છે. રિપોર્ટ અનુસાર, તે વ્યક્તિ સમુદ્રની વચ્ચે ક્યાંક અટવાઈ ગયો…