
Arjun Tendulkars engagement: સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની થઈ સગાઈ
મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર Arjun Tendulkars engagement મુંબઈના ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે થઈ છે. અર્જુન ઘરેલુ ક્રિકેટમાં ગોવાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી ચૂક્યો છે. જોકે, બંને પરિવારોએ હજુ સુધી સગાઈ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. Arjun Tendulkars engagementt સાનિયા ચંડોક કોણ છે…