Indian Army Officer બનવું છે? તો આજથી જ કેળવો આ 5 આદતો, સેનાએ આપી ખાસ સલાહ
Indian Army Officer બનવાનું સપનું જોતા યુવાનોએ માત્ર લેખિત પરીક્ષાની તૈયારી પર ધ્યાન આપવું પૂરતું નથી. સેનામાં અધિકારી બનવા માટે શારીરિક તંદુરસ્તી, શિસ્ત, સંવાદ કૌશલ્ય અને ટીમ સાથે કામ કરવાની ક્ષમતા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. ભારતીય સેનાના ભરતી મહાનિર્દેશાલય (DG Recruiting) દ્વારા યુવાનો માટે આવી પાંચ આદતો કેળવવાની સલાહ આપવામાં આવી છે. સેનાના DG…

