Bondi Beach

ઓસ્ટ્રેલિયામાં સિડનીના Bondi Beach પર હનુક્કાહ તહેવાર દરમિયાન ગોળીબાર,10 લોકોના મોત

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના પ્રખ્યાત બોન્ડી બીચ (Bondi Beach) વિસ્તારમાં યહૂદીઓના મહત્વપૂર્ણ તહેવાર હનુક્કાહ (Hanukkah – રોશનીનો તહેવાર) દરમિયાન એક ગંભીર ઘટના બની હતી. તારીખ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાત્રે, આ વિસ્તારમાં ગોળીબાર (Firing)ની ઘટનાથી ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યા છે.  ઘટના યહૂદી સમુદાયના સભ્યો તહેવારની ઉજવણી કરી…

Read More
Allu Arjun arrested

Pushpa 2 actor Allu Arjun arrested : પુષ્પા 2’ના એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ, જાણો શું છે આરોપ

Pushpa 2 actor Allu Arjun arrested : હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’ ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થયેલી ભીડના કારણે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટા કાયદેસર પગલાં લેવામાં આવ્યા છે. 4 ડિસેમ્બર, 2024ના રોજ થિયેટરમાં નાસભાગ મચી ગઈ, જેમાં 35 વર્ષની એક મહિલાનું દુખદ મૃત્યુ થયું અને અનેક લોકો ઘાયલ થઈ ગયા. આ ઘટનાને પગલે, પોલીસે…

Read More
 વિજય સુવાડા

ઓઢવ પોલીસે ગાયક કલાકાર વિજય સુવાડાની આ કારણથી કરી ધરપકડ,જાણો

 વિજય સુવાડા :  ગુજરાતના અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુવાડાએ ઓઢવ વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં 50થી વધુ શખ્સો સાથે મળીને ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ સંયોજકના ઘરે જઇને બિભત્સ ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર  વિજય સુવાડા અને તેના માણસો 20 કાર અને 10 બાઇક…

Read More

NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, ‘માસ્ટર માઈન્ડ’ ઝડપાયો

પટના NEET-UG પેપર લીક કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ ત્રણ લોકોની ધરપકડ કરી છે જેમાં એક માસ્ટરમાઇન્ડ આરોપી છે. બાકીના બે ભરતપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે. આ મેડિકલ વિદ્યાર્થીઓની ઓળખ કુમાર મંગલમ બિશ્નોઈ અને દીપેન્દ્ર કુમાર તરીકે થઈ છે. આરોપ છે કે તે સોલ્વરની ભૂમિકા ભજવી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર,…

Read More