શાકિબ અલ હસન સામે ધરપકડ વોરંટ જારી, કરોડો રૂપિયાના ચેક બાઉન્સનો મામલો
Arrest warrant Shakib Al Hasan – બાંગ્લાદેશ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસન માટે મુસીબતો ઓછી દેખાઈ રહી નથી. જ્યારે તેને શંકાસ્પદ બોલિંગ એક્શનને કારણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે જાહેર કરવામાં આવેલી બાંગ્લાદેશની ટીમમાં સ્થાન મળ્યું ન હતું, ત્યારે હવે બાંગ્લાદેશની એક કોર્ટે તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. વર્ષ 2024માં બાંગ્લાદેશમાં તખ્તાપલટ…