અમદાવાદનું રવિશંકર રાવળ કલાભવન 3 વર્ષથી બંધ, ₹96 કરોડના નવા ભવનનો પ્લાન હજુ અધૂરો
Ravishankar Raval Kala Bhavan અમદાવાદના લૉ ગાર્ડન વિસ્તારમાં આવેલું ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીનું ભવન છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી બંધ છે. એક સમયે કલાકારોનાં પ્રદર્શનો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહેલું આ ભવન હાલ જર્જરિત સ્થિતિને કારણે કલાકારો અને મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. ઈમારતની બહાર એક વર્ષથી વધુ સમયથી તેને ભયજનક જાહેર કરતી સૂચના…

