દિલ્હીના CM તરીકે આતિશીએ સંભાળ્યો ચાર્જ, કેજરીવાલની ખુરશી પર ન બેઠા!

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે. સીએમ આતિશી આજે પહેલીવાર દિલ્હી સચિવાલય પહોંચ્યા, પરંતુ સીએમ આતિશી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ખુરશી પર બેઠા ન હતા. સીએમ આતિશી પોતાની એક ખુરશી લઈને સચિવાલય પહોંચ્યા અને તે એ જ ખુરશી પર બેઠા જે સફેદ રંગની હતી. તેમની ખુરશીની…

Read More

દિલ્હીના નવા CM તરીકે આતિશી, ભાજપે કસ્યો તંજ

આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની વિધાયક દળની બેઠકમાં આતિષીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આતિશી હવે કેજરીવાલની જગ્યાએ દિલ્હી સરકારનું નેતૃત્વ કરશે. પરંતુ ભાજપે તેના પર નિશાન સાધ્યું છે.ભાજપે આતિશીને દિલ્હીના કઠપૂતળી સીએમ ગણાવ્યા છે. ભાજપે ટોણો મારતા કહ્યું કે તે કેજરીવાલની કઠપૂતળી છે. તમને…

Read More
દારૂ કૌભાંડ

દારૂ કૌભાંડ કેસમાં CM કેજરીવાલને ઝટકો, કોર્ટે ફરી ન્યાયિક કસ્ટડી વધારી

દિલ્હીની એક અદાલતે મંગળવારે સીબીઆઈ દ્વારા દારૂ કૌભાંડ ના સંબંધમાં નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 27 ઓગસ્ટ સુધી લંબાવી છે. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા કેજરીવાલની કસ્ટડી 27 ઓગસ્ટ સુધી લંબાવી હતી જ્યારે તેમને તેમની ન્યાયિક કસ્ટડીના અંતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેજરીવાલ વિરુદ્ધ…

Read More